Agricultural Universities of Gujarat Common Admission

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

અગત્યની સુચના

જે વિધાર્થીને ડિપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો હોય તેને રૂ! ૧૦૦ ફી ભરવા માટે Education Institute Name માં “REGISTRAR S.D.AGRICULTURAL UNIVERSITY” સિલેક્ટ કરવાનું રહેશે જે માહિતી પુસ્તિકામાં પણ જણાવેલ છે.
અરજી ફોર્મ માટે ફી ભરવાની છેલ્લી તારીખ ૧૫/૬/૨૦૧૮ છે.
જે વિધાર્થીએ ઓનલાઈન અરજી કરેલ છે. તેમના માટે હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૮/૬/૨૦૧૮ છે.
ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ ૧૮/૬/૨૦૧૮ છે.
જે વિધાર્થીનું ફોર્મ વેરિફિકેશન થઈ ગયુ હોય તેને નિયત સમય મર્યાદામાં ચોઈસ ફિલિંગ કરી દેવું. ચોઈસ ફિલિંગ નહી કરનાર વિધાર્થીનું નામ મેરિટમાં આવશે નહી.
અરજીપત્રક હેલ્પ સેન્ટર ખાતે વેરીફાય કરાવવાનો સમય તા. ૧૮/૦૬/૨૦૧૮ નાં રોજ ૧૯:૦૦ કલાક સુધી રાખેલ છે જેની નોધ લેવી.

Navigation

Social Media