Agricultural Universities of Gujarat Common Admission

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

અગત્યની સુચના

  "પોલીટેકનિક - ડિપ્લોમા અભ્યાસક્ર્મો માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા"

ઓનલાઈન/ ઓફલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ:- ૨૦/૦૬/૨૦૧૯ છે.
જે વિધાર્થીએ નિયત સમય મર્યાદામાં ફી ભરી હોય તો ઓનલાઈન ફોર્મ ભરી નજીકનાં હેલ્પ સેન્ટર પર વેરિફિકેશન કરાવવા જણાવવામાં આવે છે.
વેરીફીકેશન માટેની સમય મર્યાદા તા. ૨૪/૦૬/૨૦૧૯ સમય ૧૭:૩૦ કલાકે પૂર્ણ થાય છે.
વેરિફિકેશન કર્યા પછી ચોઈસ ફિલિંગ કરવી ફરજિયાત છે.
ચોઈસ ફિલિંગ નહી કરનાર વિધાર્થીનું નામ મેરિટમાં સમાવેશ કરવામાં આવશે નહી.

Navigation

Social Media