Agricultural Universities of Gujarat Common Admission

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

અગત્યની સુચના

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ના પોલિટેકનીકમાં ચાલતા ડિપ્લોમા અભ્યાસકર્મોના પ્રવેશ માટે રૂબરૂ કાઉન્સેલિંગ તા.૨૩/૦૮/૨૦૧૯ ના રોજ યોજાનાર છે.
વિદ્યાર્થીઓએ રૂબરૂ કાઉન્સેલિંગ માટે તમામ અસલ પ્રમાણપત્રો, તેમની પ્રમાણિત નકલો, પ્રવેશ માટે ચકાસણી કરાવેલ (વેરીફીકેશન કરાવેલ) ફોર્મ ની નકલ સાથે કાઉન્સેલિંગ સમય કરતા ૪૫ મીનીટ વહેલા હાજર થવાનું રહેશે.
રૂબરૂ કાઉન્સેલિંગનાં નીયત કરેલ સમયબાદ મોડા આવનાર વિદ્યાર્થીઓને જે તે સમયે ઉપલબ્ધ સીટ મેટ્રીક્ષના પ્રમાણે મેરીટના આધારે ઉપલબ્ધ ખાલી બેઠકો ઉપર જ પ્રવેશ આપવામાં આવશે તેમજ ખાલી સીટો ભરાઈ ગયા બાદ એડમિશન પ્રક્રિયા પૂર્ણ ગણવાની રહેશે.

Navigation

Social Media